માન્યું કે માત્ર ગાંધીજી નો જ હાથ નહોતો આઝાદી અપાવવા પાછળ , પણ એ જાણવું જરૂરી છે કે દેશ જ નહીં આખી દુનિયા ખાલી તેમને જ કેમ યાદ કરે છે...
- ગાંધી માત્ર ક્રાન્તિકારી જ નહીં પણ સુધારાવાદી પણ હતાં.
- ગાંધી એ હુકુમત ના મુળ પર પ્રહારો કર્યા હતા.
- જે દુનિયા માં ક્યારેય થયું નથી એવું આંદોલન કર્યું હતું અહિસક રીતે...
- ટોળુ તો ટોળું પણ સમાજ નો મોટો વર્ગ તેમને અનુસરતો હતો.