ગાંધી આજે કોને યાદ છે !
નવી જનરેશનમાં મહાત્મા વિસરાતા દેખાય છે.
સત્ય શબ્દ બોલવામાં આવે ત્યારે ગાંધીજીનું સ્મરણ ન હોવું એ માણસનું સાદાઈ અને સત્યનું સ્મરણ ન હોવું કહી શકાય. કળયુગના આરંભ બાદ સત્ય ફક્ત પુસ્તકમાં અસ્તિત્વ ધરાવતું હતું જ્યાં સુધી ૨ ઓક્ટોબર ૧૮૬૯ ના દિન એ મોહનદાસનો જન્મ નહોતો થયો. તે બાળકએ સત્યવાદી,દૃઢનિશ્ચયી અને સંઘર્ષના અઘરા(ઘોર કઠીન) રસ્તે ચાલીને સત્યનું પ્રેક્ટિકલ પૃરું પડ્યું.
#mahatmagandhijayanti