Gujarati Quote in Blog by Jindgi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હોવું જ જોઈએ આપણી અંદર નાનું એવું કતલખાનું,
જ્યાં દરેક ઈચ્છાઓ, લાગણીઓ, સપના ઓ , આશાઓ અને અપેક્ષા ઓ નું નિરપેક્ષ રીતે કતલ કરી શકીએ..!!
જેથી તરસ વગર ની જિંદગી ને ગુલામ બનતી અટકાવી શકીએ

-Jindgi

Gujarati Blog by Jindgi : 111582757
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now