#જ્યોતિષ
સૌથી મોટો જ્યોતિષ તો ઉપરવાળો છે.
ભૂતકાળ, વર્તમાન કાળ મનુષ્ય ના હાથમાં આપ્યા છે
પોતાની પાસે ભવિષ્ય કાળ રાખ્યો છે.
જન્મ ,મરણ અને લગ્ન નો સંયોગ અને સમય પણ પોતાની પાસે રાખ્યા છે.
તેની મરજી વગર વૃક્ષ નું પાન પણ હલી શકતું નથી.
આવા જ્યોતિષ ઉપર વિશ્વાસ રાખવાથી જીવનરથ
સુખમય અને સુંદર ચાલે છે.