Gujarati Quote in Thought by શિતલ માલાણી

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જ્યોતિષ

જયોત - ઈશ

વિધાતાએ લખેલા લેખને ઓળખનારો જ્યોતિષ...

જો એમાં આપણે ન જ માનતા હોય તો રોજ રાશિફળ, પંચાંગ અને મુહૂર્ત પર આપણે ચાલીએ છીએ જ શું કામ?

જો નથી જ માનતા તો વિવાહ, સગાઈ અને શ્રાધ્ધની તિથિઓને અનુસરીએ શું કામ?

માનતા તો આપણે આપણા માતા-પિતાનું પણ નથી તો આ ભારતમાં જ્યોતિષ જ બદનામ શું કામ?

આ વૈજ્ઞાનિક તથ્યોને આધારે જીવનારા આપણે અઘરા મિશન માટે પણ તિથિઓને અનુસરીએ શું કામ?

લેખક : શિતલ માલાણી
૧-૧૦-૨૦૨૦
ગુરુવાર

Gujarati Thought by શિતલ માલાણી : 111582087
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now