શનિ ની સાડાસાતી થી,
સૌ કોઈ ગભરાઈ જાય,
ન્યાય ના દેવ શનિદેવ,
કર્મ ફળ આપતા જાય,
જ્યોતિષ નું જ્ઞાન એવું,
ગણિત વિજ્ઞાન અને આકાશ જ્ઞાન સમાવાય,
નક્ષત્રો અને રાશી નું મહત્વ જણાય,
આખરે કર્મ કરો એ પ્રમાણે,
ભાગ્ય જ બનાવાય,
જ્યોતિષ માં એ મુજબ,
ભવિષ્ય જ કહેવાય...
#જ્યોતિષ