આટલું તો તારા માટે કરી શકું...
તારા માટે જીવી શકું તારા માટે મરી શકું,
જુદાઈ ના આશું પીવીને પણ તારો પ્રેમ રદયમાં જીવીત રાખી શકું,
હોય તારી મજબુરી તો તને ખુશી ખુશી હસતે મુખે વીદા પણ કરી શકું,
સાવ ભુલી જાય તો પણ હું તારી યાદો ના સહારે જીવન ગુજારી સકું,
તું કહે મજબુરી છે મારી તો જા તારી ખુશી માટે તું કહે તેમ તારી હા મા હા પરોવી શકું,
સહન કરવાની વારી આવે એ પણ તારા માટે ,જો મહોબત છે સાચી તો તારા માટે તું કહે તે કરી શકું.
-hemant pandya