ખીચામાં મુકેલી પેન કોઈ માંગી લે તો,
આપણું ખુન ઉકળી જાય છે.....
આ દિકરીવાળા પણ
શું જીગર રાખે છે "સાહેબ",
કાળજાના કટકાને અજાણ્યા હાથોમાં સોંપી દે છે..
દિકરીઓ રમકડું નથી હોતી સાહેબ,
*પિતા તો ફકત પ્રેમથી જ ઢીંગલી કહેતા હોય છે...*
______________________
દિકરી ની જીદ સામે હારી જવાનો
આનંદ જ કંઈક ઓર છે,,,
જરા ધ્યાન થી જોશો તો ખબર પડશે...
*જીતી ગયેલી દિકરી જાણે આબેહૂબ તમારું જ પ્રતિબિંબ છે........*
*"પુત્રી એટલે માણસના પુણ્ય ની પરમાત્માએ આપેલી પાવતી.”*
*HAPPY DAUGHTER’S DAY.*
*દીકરીનો દિવસના હોય, દીકરીથી જ બધા દિવસો હોય છે.*