💐દિકરી દિવસ ની શુભકામના💐
હોય લાખો મા એક આ દિકરી,
લાગણીઓ થી સભર આ દિકરી,
ભાઈ ની હોય લાડકી આ દિકરી,
પપ્પાની ની હોય પ્યારી દિકરી,
મમ્મી ની હોય વ્હાલી દિકરી,
ઘરનો શ્વાસ આ દિકરી,
ઘરની લક્ષ્મી આ દિકરી,
કુળ ની તારણહાર દિકરી,
ઘરનું મહેકતુ ફુલ આ દિકરી,
સહનશીલતા ની દેવી દિકરી,
સમજદારી નો ભંડાર દિકરી,
મારી પ્યારી તમામ દિકરી.....
રાજેશ્વરી