કેટલું પણ મન ને સમજાવું....
કેટલું પણ મનને વાળું ....
પણ વારંવાર મન એ વાત પર જઈને અટકે છે
બદલાઈ જાય જો પરિસ્થિતિ તો પણ .... Bindu 🌺
મને એ જ પરિસ્થિતિમાં જઈ સપડાય છે
વિચારોથી પણ વાળી નથી શકાતુ આ મન
તો એ સમય એ પરિસ્થિતિથી કેમ વાળું હું આ મનને
લાખ મુશ્કેલીઓ આવે આ જીવનમાં પણ મક્કમ બનું છું હું
એક વાત પર કે બસ હવે બસ ન બન તું આટલું બેચેન
ન બન તું આટલું બેચેન...
બસ તું રહે અડગ અને અચળ
લાખ સમજાવું હું મનને લાખ બેહલાવુ હું આ મન ને
પણ વારંવાર મન એ વાત પર જઈ અટકે છે
કેટલું પણ મનને સમજાવવું કેટલું પણ મને વાળું....
લાખ મનાવું...લાખ સમજાવું... આ મનને.....