English Quote in Shayri by Jay Purohit

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધીરજ ધરી પણ ફળ સારા ના મળ્યા
કહેવું હતુ પણ સબદો ના સથવારા ના મળ્યા
કદર કરતા રહયા આખી જિંદગી બીજા ની
પણ અફસોસ....અમારી કદર કરનારા કોઇ ના મળ્યા....

English Shayri by Jay Purohit : 111578442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now