આ કારોના માં
કોઈક ઘરમાં સેનેટાઈઝર રાખવાની સલાહ આપે છે
કોઈક ઓકસી મીટર
કોઈક વેપોરાઈઝર
કોઈક ઓકસીજન સીલીન્ડર......
હવે ખાલી
વેન્ટિલેટર બાકી રહ્યું છે.....
ઘરે જ કોવિડ હોસ્પિટલ ઉભી થઈ જશે....
ભવિષ્યમાં બિલ્ડરો પણ આવી રીતની જાહેરાત આપશે....
*ફોર બેડ હોલ કિચન વિથ આઈસોલેસન રુમ ઈક્યુપ્ડ વીથ ઓકસીજન પાઈપલાઈન એન્ડ વેન્ટિલેટર....*
😜😜😜😜🤣🤣🤣🤣🤣