Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના આ આધુનિક ઇલેક્ટ્રોનિક સંગીતના સમયમાં આપણે સારું અને સાચું સંગીત ગુમાવી બેઠાં છીએ. દસ વખત સ્ટુડિયોમાં ગીત ગાવા છતાં લોકો સૂરબદ્ધ સારી રીતે ગાઈ શકતાં નથી.જો સંગીતની સારી મજા માણવી હોય તો જૂનાં અને પ્યોર ક્લાસિક ગીતો સાંભળવા જોઈએ જે કર્ણમાં મીઠાશ આપે છે અને શરીરને તરબોળ કરીને રૂંવાટા ઊભા કરી દે છે. આપણાં ભારત દેશમાં ઘણાબધા સારા સિંગરો થઈ ગયાં જેઓ લાઈવ પરફોર્મન્સ આપી ચૂક્યાં છે. સ્ટુડિયોમાં સંગીતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તુલનમાં લાઈવ પરફોર્મન્સ ખૂબ જ #સ્વાદિષ્ટ છે તેમજ અસરકારક છે. જે તમામ વ્યક્તિઓને સાંભળવું ગમે છે.

#સ્વાદિષ્ટ

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111577710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now