Gujarati Quote in Poem by Dr. Damyanti H. Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું વિચારશીલ છું,,
વિચારોનું અનુશીલન કરૂં છું,
હું મનનશીલ છું સતત મનનાં
દરિયામાં ડૂબકી લગાવી ને
નિત્ય નવીન મૌક્તિકો
મેળવવા ની માત્ર કોશિશ કરૂં છું.
હું ગમનશીલ છું,_ગીતા_
કલ્પના ની પાંખે પલકવારમાં
અવકાશમાં ભ્રમણ કરવાની
અને તારાઓની સંગ દોસ્તી
કરવા ની મહેચ્છા માણી લઉં છું.
હું પરિવર્તનશીલ છું,
જરૂર જણાય ત્યાં મારા
વિચારો ને હું મારા શબ્દો રૂપી
ફલક પર પાથરી ને પછી
કલમથી મારી મરજી મુજબ
પરિવર્તન કરી લઉ છું.
✍️...© drdhbhatt...

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111577483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now