તમારું મુખ જોયા પછી તો પ્રભાત થાય છે મારી.
હસતાં હોઠ, આંખોમાં કાજળ, કેશની લટ છે તારી.
તમારું શું મારું શું? જીવન તો એક મેક નું જાણે વાત મારી.
ક્યારેક સુખ તમારું ક્યારેક દુઃખ મારું, જીંદગી એજ સારી.
ના કોઈ તારૂ ના મારું નો વિવાદ, વાત કરું એ બધુ વિચારી.
નર કહે રાખજો તમારા હૈયામાં , એક સપનું છે અમારું.
નર
#તમારું