Gujarati Quote in Poem by sunhaRIYA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી આંખમાં અંજાવ
તારા નાકે વિંધાવ

તારા હાથમાં ખનકાવ
તારા પગમાં રણકાવ

તું મુજમાં રંગી જા
હું તુજમાં રંગાવ

પ્રેમ નથી સહેલી રીત
તને હું કેમ ને સમજાવ

-sunhaRIYA

Gujarati Poem by sunhaRIYA : 111577200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now