#તમારું
તમારું આવવું ને મન ને મહેકવુ
તમારું આવવું ને ઉર મા ઊર્મિ ને ઉછળવુ
તમારું આવવું ને મારું ખીલવું
તમારી આસપાસ છે મારી જિંદગી
તમારું ના હોવું ને મારુ ઉદાસ થવું
તમારી ગેરહાજરી અને મારું અકળાવું
તમારું મારી જોડે હોવું છે મારું જીવન
તમારી વગર સાવ સૂનું છે મારું જીવન
હું સુદામા અને તમે કૃષ્ણ
તમારું જો ધ્યાન પડે મારી ઉપર
તો ધન્ય થઈ જાઈ મારું જીવન