Gujarati Quote in Thought by Vihad Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તમારુ
# તારુ

" આરોગજે મારા લાલા, તારું છે ને તને અર્પણ કર્યું છે." આવું બોલીને કેસરબા કેશરના દૂધ વાળો વાટકો ભગવાનને ધરાવીને પોતે આરોગી ગયા. પાછળ ઉભેલી કામવાળી લખી પણ "જ્ય શ્રી કૃષ્ણ " કહી કામે વળગી ગઈ.

Gujarati Thought by Vihad Raval : 111577030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now