તમારા જીવનમાં કઈક સ્થાન પામવા ઈચ્છુ છું...
હોઠો પર તમારુ જ નામ ધરવા ઈચ્છુ છું...
જીવનભર તમારો સહકાર પામવા ઈચ્છુ છું...
દિલમાં તમારો દીદાર કરવા ઈચ્છુ છું...
પ્રેમમાં તમારા પાગલ થવા ઈચ્છુ છું....
જીવનભર તમારો સાથ પામવા ઈચ્છુ છું....
તમારા વિચારોમાં કેદ થવા ઈચ્છુ છું....
રાજેશ્વરી
#તમારું