#પ્રોત્સાહન
મિત્રો,સ્વાભાવિક છે કે,કોઈ સારી પ્રવૃતિ કરે અને લોકોને ગમે તો તે વ્યક્તિને તેની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરે છે.અહીં પણ મારા લખાણ વાંચીને લોકોના ભલે થોડા તો થોડા પણ આવેલા પ્રતિભાવો મને ખૂબ પ્રોત્સાહિત કરે છે.
આ પ્રોત્સાહન બદલ આપ સૌનો આભાર અને આવનારા સમયમાં પણ આપ પ્રોત્સાહન આપશો તેવી આશા સાથે ફરી સૌનો ધન્યવાદ.
-જયરાજસિંહ ચાવડા