Gujarati Quote in Romance by Nimika

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈના દિલના દર્દને ક્યાં વાચી શકાય છે?
બેજુબાં દિલની ભાષા ક્યાં સમજાય છે.

દિલની સાચી હકીકત ક્યાં કોઈને કહેવાય છે?
સત્યના પાના બધાની સામે થોડા ઉથલાવાય છે?

એ સાચો પ્રેમ હતો કે હતું માત્ર આકર્ષણ?
આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા ક્યાં સમજાય છે?

દિલ અને દિમાગ વચ્ચે અહીં રોજ યુદ્ધ છેડાય છે.
તું છે કે નથી , પણ નિમિકાને બધે તુજ તું દેખાય છે.

નિમિકા.


#યુદ્ધ

Gujarati Romance by Nimika : 111575851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now