Gujarati Quote in Thank You by Krish

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘડીક શાંત તો ઘડીક ભાગતું હોય મારું મન,
પતંગીયાની માફક ઉડતું હોય મારું મન,
રંગબેરંગી સપનાઓ ને પામવા,તડપતું હોય મારું મન,
મનનાં જોયેલા સપનાને સાચા કરવા તરવરતું હોય મારું મન,
મેઘધનુષની જેમ આભ પર સજાવું,વીજળીની માફક એને ચમકાવું,પાણીના ધોધમાં એને વહાવું,
જે બચે એને ફરીથી મનનાં ઝરોખે સજાવું,
સપનાઓ મારા પુરા કરવા ચાહે મારું મન,
પણ આંખ બંધ કરી દોડવાનાં માગે મારું મન.

Gujarati Thank You by Krish : 111575790
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now