મંદિર માં થતા ઘંટડીના મધુર રણકાર પણ ભાલા ની જેમ વાગી રહ્યાં હતાં કાનમાં,
એક સહદેવ અને સાથે માધવ જોઇ રહ્યાં હતાં આવતીકાલે આરંભ થતા યુદ્ધ ના પરિમાણ .
ના આશિર્વાદ તો નથી જ કે જોઇ શકીએ ભવિષ્ય!
સ્વજનો ના મૃતદેહ ફરતે ઉભા રહી કલ્પાંત કરતા સ્વ નું આ ભવિષ્ય કેટલું દુષ્કર છે તે અનુભવ્યા વગર તો નાજ સમજાય!
આરતી પૂરી થતાં જ કર્મવીર લાગી પડ્યા યુદ્ધ ની તૈયારીમાં
એ આશા સાથે કે આવનારી પેઢી સમજી શકે યુદ્ધ ના વિનાશ ને
#યુદ્ધ