#યુદ્ધ
આજ હું લડતી રહી યુદ્ધ જીવન સાથે
કરી રમત જીવનની દરેક ક્ષણ સાથે.
ભરી પગલાં વસંતના ફૂલો સાથે
માણી રહી છું આનંદ ખાલીપા સાથે.
દૂર કરવામાં આવે ડુંગરમાળ
ચાલી રહી છું પથ્યરોની કેડી સાથે
છે યુદ્ધ દરેકને પોતાના જીવન સાથે
જીતશું યુદ્ધ આ. મહામારીના સમય સાથે.
હર્ષા દલવાડી તનુ