સાવધાની રાખી ને તારા પર વિશ્વાસ કર્યો અને તે જ એ વિશ્વાસ કેટલી સાવધાની થી તોડ્યો કે ગમે એટલી સાવધાની રાખવા છતા એ બીજા પર વિશ્વાસ કરવાની હિંમત નથી ચાલતી. સબંધ એવાં સાચવવા કે એકબીજાના સહારે સરસ જિંદગી ખુશીથી નીકળી જાય દુઃખ આવે તો પણ સાવધાની થી પાર પાડી શકાય.
#સાવધાની