સાવધાની સર્વ રાખે હર પળ
પોતાની અને પોતાના
સ્કુટર,ગાડી,બાઈક
તથા મોબાઈલની!
હર પગલું સાવધાની
પૂર્વકનું બધાનું!
યૌવનના જોશીલા
વારસદાર સાવધાની રાખે
પણ કયારેક જોશમાં
હોંશ ખોવે છે!
સાવધાની રાખવાની સલાહ
સૂચન એકબીજાને આપતા
રહીએ,અને મળતી દરેકને!
રાખો સાવધાની પોતાની
ખાનપાન ને સ્વાસ્થ્યની
તો હર કઠિન સફર
આસાની થી પાર
થઈ જશે અનિલ!
#સાવધાની