સેલ્ફી ના લો તોપણ ચાલે, અને લો તો રાખો સાવધાની,
કાર ચલાવવી જરૂરી જ હોય તો રાખો સાવધાની,
કોઈ પણ અગ્રિમેન્ટ સાઈન કરતા પહેલા
સમજવામાં રાખો સાવધાની,
મોસમ પ્રમાણે ખાવાપીવામાં રાખો સાવધાની,
ATM માંથી પૈસા ઉપાડતી વખતે રાખો સાવધાની,
કોરોના મા immunity ના ઘટે તેની રાખો સાવધાની,
આખી જિંદગી સાવધાની રાખવી પડે દરેક તબક્કે.