Gujarati Quote in Motivational by Jayrajsinh Chavda

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ભૂલ

હતી કંઈક ખામી તેને નામ આપ્યું ભૂલ,
જીવન બન્યું કેમ કાંટો હતું તે એક ફૂલ;

દુનિયામાં ન મળે અનુભવ તો શું થશે ભૂલનું,
કેમકે ભૂલ થકી જ મોટું નામ છે અનુભવનું;

સમય હોય તો સુધારવાનો સમય આપજો,
ખાલી એક મારી ભૂલને જ છાપે ન રાખજો!

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Motivational by Jayrajsinh Chavda : 111574304
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now