Gujarati Quote in Blog by Usha Dattani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિધવા

એકવીસમી સદીમાં પણ લોકો વિધવા બહેનોને તુચ્છ અને અપશુકનિયાળ સમજે છે.

આવા નિચા અને સંકુચિત વિચારો કરતાં લોકો આપણા સમાજમાં હજી પણ છે. આપણા સમાજ માંટે કેટલી શરમની વાત છે.

હું માનું છું કે આવા લોકો સમાજ માટે હાનિકારક છે.

Gujarati Blog by Usha Dattani : 111574215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now