🦚🦚🦚🦚🦚🦚
ખુબ હસ્યો ને ખુબ રડ્યો છું,
પાનખર માફક હું પણ ખર્યો છું.
કલી બનીને ખીલ્યો છું
તો ફુલ બનીને ખર્યો પણ છું.
નીતનવા ઘા સહેતો રહ્યો છું,
તોય નફ્ફટ બની ને ઉભો રહ્યો છું.
સૌ કહે છે પરાણે જીવી રહ્યો છું,
હું તો તારી દોસ્તી મા જીવી રહ્યો છું.
હું તો મારી મોજમાં જીવી રહ્યો છું. . .👣🤲🏻👏🙏🤝🌹💞✍️
-Jignesh Soni