#વિધવા
શુ ? આજના યુગમાં જરુરી છે.
કે વિધવા સ્ત્રી ને શ્રીગાંર ન કરવો.
કે પછી સફેદ જ કપડા પહરવા.
કે પછી લાલ-લીલા રંગના કપડાં ના પહરવા.
અરે, શા માટે આ બધુ ?
શુ તે સ્ત્રી ના જીવનના દરેક શોખ મરી ગયા છે.
ના ને, તો પછી સમાજ કેમ આવા કુરિવાજો મા તેને બાંધે છે.
શુ પત્ની ના મૃત્યુ પછી પતિ ઉપર આવા કુરિવાજો સમાજ કેમ નથી થોપ્તિ.
સ્ત્રી પણ એક માણસ જ છે. દરેક ની જેમ તો પછી તેને પણ
આઝાદી આપો આવા કુરિવાજો થી.
તેને પણ ઉડવા ની પરવાનગી આપો તે બસ તેના માટે જીવવા
દયો.
-jigu