ક્યાં સુધી ટાળુ હું, સમસ્યા મારી..
દરેક વખતે સમાધાન જરુરી તો નથી..
" જીંદગી" નામના નાટકનું હુ તો એક પાત્ર છુ..
સમજદારી ના માન માં મારાં સપના રોડુ જરુરી તો નથી..
કહેવા વાળા કહે, વિચારવા વાળા વિચારે..
પગે પડ છુ માન માટે,છતાંય માથુ ઝુકાવવા કહે છે
પણ અફસોસ કે એ મારી ખૂબી મા નથી..
-- Rathavi SAHEB!