મનનાં બધા જ કોડને એક ખૂણામાં એને નાખી દીધા,
એનાં જવાથી આજે એને બધુ જ કરવાનું છોડી દીધું...
યાદોમાં એની એને આખી રાતો ઉજાગરા શરૂ કરી દીધા,
એનાં જવાથી આજે એને બધુ જ કરવાનું છોડી દીધું...
એનાં જવાથી આજે એને શણગાર બધા છોડી દીધાં,
એનાં જવાથી આજે એને બધુ જ કરવાનું છોડી દીધું...
એનાં જવાથી આજે એને અશ્રુને મિત્રો બનાવી દીધાં,
એનાં જવાથી આજે એને બધુ જ કરવાનું છોડી દીધું...
યાદમાં એની આજે એને જીવવાનાં અરમાનો છોડી દીધાં,
એનાં જવાથી આજે એને બધુ જ કરવાનું છોડી દીધું,
રાજેશ્વરી
#વિધવા