જયારે સ્ત્રી વિધવા થાય તો એનાં માટે ઘણા નિયમો બનાવાયા છે જેમકે સજવાનું નહીં, હસી હસીને વાત નહીં કરવાની જાણે એક કેદીને વધારે કપરી સજા આપી દીધી હોય... ત્યારે હું પૂછું છું...એ વિધુર માટે કયા નિયમો છે જેની પત્ની નથી?? અને ત્યારે સમાજ ક્યાં ગયો હોય છે જે સ્ત્રીને ખરી-ખોટી સંભળાવતો હતો??
#વિધવા