અહિંસાના માર્ગે ચાલનારો આપણો ભારત દેશ આજે હિંસાનો #શિકાર શા માટે બની રહયો છે ?
શું જીવદયા એ સારા-સારા ધર્મ ભાષણોની શોભામાં વધારો કરવા માટે જ છે ?
સાચો #શિકારી તો એકલવ્ય હતો જેણે ધર્મના માર્ગે ગુરૂ દ્રૌણના અભિમાનનો #શિકાર કર્યો...
સંસ્કૃત સાહિત્યની એક ઉત્તમ પંક્તિ યાદ આવી જાય છે. જીવો જીવસ્ય ભોજનમ....એક મોટો વ્યક્તિ જ નાના વ્યક્તિનો # શિકાર કરે છે.
#શિકારી .....