ઘાયલ કરી મુજને એ શિકારી શોધવા નીકળ્યા છે
મારા આ દર્દ-એ-દિલ નો ઈલાજ શોધવા નીકળ્યા છે
એ બેખબર તો એ પણ ક્યાં જાણે છે
આંખો થી તિર ચલાવી એ મારો #શિકાર કરી ચુક્યા છે
દિલ મારૂં એ વાત થી છંની થયું છે
જ્યારે એ મારા આ પ્રેમ ને દોસ્તી નું નામ આપી છૂટ્યા છે
રોગ આ મારો લા-ઈલાજ છે
તો પણ એ મારા આ દર્દ એ દિલ ની દવા શોધી રહ્યા છે
દુનિયા મને પાગલ પ્રેમી કહી રહી છે
અને એ મારી ડૂબતી કશ્તી ને બચાવવા માં લાગી ગયા છે
કેવી રીતે જણાવું કે આ દોસ્તી નહીં પ્રેમ છે
જ્યારે એ આટલી શીદદત થી દોસ્તી નિભાવી રહ્યા છે