Gujarati Quote in Blog by Nisha Sindha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પથ્થરો પણ જાણે મુંઝાયા હસે, પડ્યા પડ્યાં એય કંટાળ્યા હસે...
કોણ જાણે કોની નજર લાગી હસે, એમ વિચારતા હસે...
વર્ષો થી ભાર વેઠતા એનેય આપણી યાદ આવતી હસે...
રસ્તે એની નજર પડતી હસે...
ને સાયરન ના એ દર્દ માં એની નજર ફરી નમતી હસે...

Gujarati Blog by Nisha Sindha : 111572838
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now