આ નામાં ના પણ ખરા નિયમો,
મિલકતો ની પણ વહેચણી થાય,
દ્રશ્ય અને અદ્રશ્ય એમ બે લખાય.
દ્રશ્ય ને તો જોઈ શકાય, પણ...પણ,
અદ્રશ્ય ન જોતા પણ તેની મોટી કિંમત થાય.
સ્ત્રી નું પણ આવું જ કઈક છે,
પુરુષ નું કામ સર્વ લોક ગાય... પણ!!!!!
સ્ત્રી ઘૂંઘટ માં રહે એટલે એને ફક્ત House wife,
કહેવાય.
#દ્રશ્ય