કોરોના ને કોઈ રોકોના...
આ કોરોના ને કોઈ રોકોના..!
સફાઈ નહિ તો કોઈ ટોકોના.
જોખમ છે બરાબર જોખોના.
થોડા દૂર રહીને જ ટહુકોના.
બચવાનો એનાથી બીજો મોકોના..
આવશે જરૂર જો કંઈક ચોખ્ખુંના..;
દુઃખ-દર્દ સિવાય એ કંઈ નોખું ના..
તો થોડું વિચારી એને રોકોના...!
આ કોરોના ને કોઈ રોકોના...
આ કોરોના ને કોઈ રોકોના.
-ડૉ. સરિતા (માનસ)