મારી આંખો પર આજે પણ એ દ્રશ્ય વારંવાર રજૂ થઈ જાય છે કેટલા સુંદર હતા એ બાળપણ ના દિવસો...! આપણી ઘર ગોખલા ની રમતો,ઢીંગલા ઢીંગલી ની રમતો, થપ્પો દાવ,નદી પર્વત,ઇસ્ટો જેવી રમતો રમી ને ખુશ થઈ જવાતું વેકેશન માં બધા ભેગા મળી ને જલસો કરી લેતા હવે તો આ જમાના બધું ક્યાંક ખોવાઈ ગયું છે નહતી કોઈ ચિંતા કે દુનિયાદારી ની સમજ જિંદગી જેમ જીવવી હોય તેમ જીવી લેવાની હવે તો બસ તેને યાદ કરી ને મોજ કરી લેવાની કેમ સાચું ને ફ્રેન્ડ્સ..?
#દ્રશ્ય