#દૃશ્ય તો જોનાર ની નજરમાં છે
માનો તો એ હસીન ખ્વાબ છે
નહીંતર દુનિયાની ભીડ માં પણ ક્યાં દેખાય છે
ભગવાન તો મૂર્તિમાં પણ છે
ને રસ્તા પરના પથ્થર માં પણ છે
પારખવાની નજર હોવી જોઈએ બાકી ભગવાન તો કણે કણ માં છે
આપણે જે શાંતિ ની શોધમાં નીકળ્યા છે
એને શોધવાની ક્યાં જરૂર છે
બે ઘડી આંખો બંધ કરો તો સાહેબ દુનિયાના ગમ ભૂલી જવા ની પછી ક્યાં વાર છે