Gujarati Quote in Poem by Dr.Sarita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાંદની: -પારાવાર

હતી ચાંદની ધરતી ઉપર પણ,
      આકાશની તેને ચાહ હતી.
ચંદ્ર ને મળવાની તેને પણ,
      મળેલી કોઈ રાહ હતી.
પૂર્ણિમાએ આખરે તેમના,
      મિલનની રાત હતી.
અતૂટ આનંદ લૂંટવાની,
      ચારે તરફ વાહ વાહ હતી.
જ્યારે તેના પ્રણયની પણ,
      નીકળેલી કોઈ'આહ' હતી.
ત્યારે ચાંદીના ટુકડાની,
      તારા રૂપે તરાહ હતી.
જે થઈ ગઈ નિરાધાર,
      એ ચાંદનીની હાર હતી.
થઈ ગઈ ટુક-ટુક આકાશમાં એ,
      ભૂલ 'પારાવાર'હતી.
                       -ડૉ.સરિતા (માનસ)

Gujarati Poem by Dr.Sarita : 111572029
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now