Gujarati Quote in Poem by Dr.Sarita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દોસ્તી


આપને દોસ્તીની,
કોણે કહ્યું કે એમને કદર નથી.
લોકો કહે દિવાના,
એનીયે પણ અમને ખબર નથી.
તંતુઆે લાગણીના,
જેની દિલમાં  કોઈ અસર નથી.
પરસ્પરના હેતમાં,
વ્હાલ  વીરડી ની કસર નથી.
ભલે ઉઠે તોફાનો,
સંબંધોમાં કોઈ વમળ નથી.
હચમચાવે સંબંધો જે,
એવી કોઈ વાણી અમર નથી.
સમજણથી સ્વીકારાે,
જીવનમાં કદી દોસ્તી ની કબર નથી...

                  - ડૉ. સરિતા (માનસ)

Gujarati Poem by Dr.Sarita : 111572016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now