Gujarati Quote in Whatsapp-Status by Archana Ruparel Mashru

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરાજય ના સમયે બહુ ઓછા એવા અંગત હોય છે જે આપણી સમસ્યા ઓને પોતાની સમજે બાકી બધા ટોન મારવા માં માહિર હોય પીડા તો એ હદ ની અસહ્ય હોય છે ટોન મારવા વારા વ્યક્તિ જ આપના વિજય ના સમયે મીઠું મીઠું બોલી ને આસપાસ ફરતા હોય...arvik
#વિજય

Gujarati Whatsapp-Status by Archana Ruparel Mashru : 111571597
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now