એક ભાઇને ત્રણ દિકરા હતા.
એક એંનજીનીયર,
બીજો ડૉક્ટર અને
ત્રીજો વકીલ.
એ ભાઇએ એમના દિકરાઓને કહેલું કે મારુ મૃત્યું થાય ત્યારે ત્રણે દિકરાઓએ મારી ચીતા ઉપર એક-એક લાખ રુપીયા મુકવા.
ભાઇનું અવસાન થયું એટલે એમની ઇચ્છા પ્રમાણે એન્જનીયર અને ડૉકટર દિકરાએ એક-એક લાખ રુપિયા મૂક્યા.
વકીલ દિકરાએ ત્રણ લાખનો ચેક મૂકી બન્ને ભાઈઓના મૂકેલા બે લાખ રુપીયા લઇ લીધા. 😄😃
વકીલ ને કોઈ ન પહોંચે