#દુષ્ટતા એ પણ એક રસ છે જેનો ઉલ્લેખ ભરત નાટ્યશસ્ત્રમાં ભરત મૂનિ એ કરેલ છે જેને આપણે વિભસ્ત રસના નામથી ઓળખીએ છીએ. વ્યક્તિના જીવનમાં આ રસ હોય જ છે. ક્યાંય આ રસ જોવાય છે તો ક્યાંય આ રસ નથી જોવાતો....અમારી કાયદાની ભાષામાં અપકૃત્ય અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એવી પરિભાષા આપવામાં આવી છે.જેની કલમ પણ અસ્તિત્વમાં છે.
#દુષ્ટ