Gujarati Quote in Poem by Ranjit Thakor

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દુષ્ટ

ના હું દુષ્ટ , ના હું પુણ્યઆત્મા ,



કળિયુગનો હું અવતારી;



જગના વેર -ઝેરનું હું પરિણામ,



ઓ ! રે , વિધાતા હું તો નહતો એવો



જીવતર મારુ ઝેર બન્યું ને હું બન્યો


"દુષ્ટ"


રણજીતસિંહ. કે . ઠાકોર ઉર્ફે " કેશવ "


ઈમેલ : ranjitthakor3077@gmail.com


( મો ) ૯૮૯૮૬૮૮૪૫૭

Gujarati Poem by Ranjit Thakor : 111571065
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now