#દુષ્ટ
વાલિયો લૂંટારો દુષ્ટ હતો. લોકોને લૂંટી ને
મારી ને જીવન પોષણ કરતો. ફક્ત તેને કહેવામા આવ્યું કે તારા કુટુંબ મા તારી પાપ ની કમાણીમાં કોણ ભાગીદાર છે તે પૂછીને આવ
જવાબમાં બધા એ કહ્યું કે તારી કમાણી મા ભાગીદાર છીએ પણ પાપ મા નહી
આ જવાબ સાંભળી ને તેના હદય નું પરિવર્તન
થયું બધુ જ છેાડી ને વાલિયા લૂંટારા માથી વાલ્મીકિ ઋષિ બની ગયા.
આમ દુષ્ટ માથી સજ્જન અને સજજન માથી દુષ્ટ
બનાવનાર સંજોગો અમુક ઘટના મિત્રતા વગેરે અનેક કારણો જવાબદાર હેાય છે.