#દુષ્ટ રાવણ નહતો, તેનો અહંકાર હતો
તેનો વધ ના થાત જો તેણે સીતાજીનું
અપહરણ ના કર્યું હોત.
શિવજી એમ પણ ભોળા છે, બિચારા શું કરે ?
રાવણે તેનો અહમ સંતોષવા
કઠોર આરાધના કરી, શિવજી પીગળી ગયા.
તે જ્ઞાની હતો,શાસ્ત્રોનો જાણકાર હતો
તો એક નારીને બળજબરી થી
ભગાડી જવાનું ક્યાં શાસ્ત્ર માં લખ્યું છે ?