----------------
“સંબંધો એવા સાચવ્યા કે
ક્યારેય છૂટે નહીં, મિત્રતા
એવી નિભાવી કે ક્યારેય તૂટે
નહીં, પ્રેમ એવો કર્યો કે તેનો
કોઈ અંત જ નહીં, ને ઠપકો
એવો આપ્યો કે તેની લાગણીને
કોઈ ઠેસ પહોંચે નહીં, છતાં
પણ તેમણેે બધાએ મને કઇ
બાબતે દુષ્ટ સમજીને
તરછોડ્યો કે તેની મને આજ
સુધી ખબર જ પડી નહીં.”
-Hardik Kapadiya
----------------
#દુષ્ટ